જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી
ભરૂચ.
અગત્યનું : ઓનલાઇન પરિપત્રો માટે લોગીન

યૂજ઼રનુ નામ : પાસવર્ડ :
District Education Office - Bharuch | Home Page

મુખ્ય પાનું

સ્વચ્છ ગુજરાત, નિર્મળ ગુજરાત, વાયબ્રન્ટ ગુજરાત, સ્વર્ણિમ ગુજરાત, વાંચે ગુજરાત

વર્તમાન શિક્ષણ આધુનિક ટેકનોલોજીના પરિવર્તનોને સ્વીકારી નવી ક્ષિતિજો.... ને આંબે છે ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી, ભરૂચ દ્ધારા.... જિલ્લાની શિક્ષણ ક્ષેત્રની એક વેબસાઈટ ખુલ્લી મુકતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું.

ICT યોજના હેઠળ દરેક શાળાને વેબસાઈટ બનાવવા માટે જાણ કરેલ છે. શિક્ષણના તમામ સ્તર સાથે સંકળાયેલ જિલ્લા શિક્ષણાધિકારીની તમામ કર્મચારીઓના નંબરો/જિલ્લા માધ્યમિક શિક્ષણ બોર્ડ, જિલ્લા પ્રાથિમક શિક્ષણાધિકારીની કચેરી......ટૂંકમાં શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલ તમામ કચેરીઓની અદ્યતન માહિતી એક સામાન્ય નાગરિક પણ આ વેબસાઈટ પરથી મેળવી શકશે. શિક્ષણની અદ્યતન માહિતી દર્શાવતી આ વેબસાઈટ માટે આપ સૌ નો સહકાર અને સહયોગ મળી રહેશે જ એનો મને વિશ્વાસ છે..........
શુભમ્ અસ્તુ.....

ધન્યવાદ
શ્રી બી.એન. રાજગોર

જિલ્લાશિક્ષણાધિકારી, ભરૂચ.