|
|
|
District Education Office - Bharuch | GPF Branch
જી.પી.એફ.શાખા
જી.પી.એફ.શાખા-1
-
જી. પી. એફ. (કેસ બુક)
-
મા.અને ઉ.મા.શાળાઓના શૈક્ષણિક/બિન શૈક્ષણિક કર્મચારીઓના નવા ખાતા ખોલવા તેમજ બંધ કરવા સબંધી
-
જિલ્લાની વાર્ષિક વ્યાજની ગણતરી કરી વડી કચેરીએ દરખાસ્ત મોકલવી.
-
ખાતાકીય/લોકડફંડનું ઓડિટ પૂર્ણ કરાવી ઓડિટ પેરાની પૂર્તતા કરવી.
-
ભરૂચ શહેર,અંકલેશ્વર,હોંસોટ,જંબુસર,વાગરા-લેજર પોસ્ટીંગ બ્રોડશીટ સ્લીપ તૈયાર કરવી પાર્ટ ફાઈનલ પેશગી મંજૂર કરવી.
-
જી.પી.એફ.લોન પેશગી/ઉપાડ મંજૂર કરવા સબંધી
-
જી.પી.એફ.શાખાને લગતા તમામ રજીસ્ટરો વિગતવાર નિભાવવા.
-
માસિક આંકડાકીય માહિતી મોકલવી તથા કચેરી દ્વારા સોંપવામાં આવે તે અન્ય કામગીરી.
જી.પી.એફ.શાખા-2
-
ભરૂચ તાલુકો,ઝઘડીયા,વાલીયા આમોદ,ખાનગી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાની કામગીરી
-
ઉપરોકત તાલુકાનું લેઝર પોસ્ટીંગ કરવું,બ્રોડશીટ લખવી,વ્યાજ ગણતરી કરી સ્લીપો તૈયાર કરવી. પાર્ટ ફાઈનલ ઉપાડ પેશગીની દરખાસ્ત મંજૂર કરવી.
-
જી.પી.એફ લીક ઈન્સ્યુરન્સ સબંધી કામગીરી.
-
જી.પી.એફ. નવા ખાતા ખોલવા/નોમિની ફેરફારની મંજૂરી આપવાની કામગીરી
-
જિલ્લાના વયનિવૃતિ,અવસાન જિલ્લા ટ્રાન્સફર,સ્વૈ નિવૃતિથી નિવૃત થતા તમામ કર્મચારીઓના જી.પી.એફ.આખરી ચુકવણાની કામગીરી.
-
જિલ્લાના અવસાન પામેલ કર્મચારીઓના જૂથ વીમાની ચુકવણી અંગેની કામગીરી
-
બિનસરકારી માધ્યમિક/ઉ.મા. શાળાના (કચેરીએ ફાળવેલ ) વાર્ષિક હિસાબી નિરીક્ષણ કામગીરી
-
કચેરી દ્વારા સોંપવામાં આવે તે અન્ય કામગીરી
-
જી.પી.ફંડ શાખાને લગતા તમામ રજીસ્ટરો વિગતવાર નિભાવવા.
અનુદાન – 2 શાખા
-
વિવિધ શિષ્યવૃતિઓની ચુકવણી અંગે
-
ખાસ અંગભૂત ઈ.ડી.એન.-23,ઈ.ડી.એન.-23,ઈ.ડી.એન.-23 શિષ્યવૃતિઓ
-
ઈ.ડી.એન.યોજનામાં બીલો પાસ કરવા અંગે
-
શિક્ષક કલ્યાણ નિધિ
-
પ્રાથમિક શિક્ષણ ટ્રીબ્યુનલ
-
સરકારી આવાસ/સરકારી ગ્રાન્ટ
-
વર્ગવધારો/ક્રમિક વર્ગ અંગે મંજૂરી
-
નવી માધ્યમિક શાળા તથા ઉ.મા.શાળાઓની મંજુરી અંગે
-
નવી માધ્યમિક/ ઉ.મા. શાળાઓ (સામાન્ય,ઉ.બુ.,લઘુમતી) શરૂ કરવા સંબધી તેમજ વર્ગ વધારા-ઘટાડા સબંધી સુનાવણી સહિતની કામગીરી
-
વ્યવસાયલક્ષી સંસ્થાઓને કન્યા સહાય
-
સરાસરી હાજરી માધ્યમિક/ ઉ.મા.શાળા વ્યવસાયલક્ષી શાળાઓ
-
સરાસરી હાજરીની તૂટ માફ કરવા અંગે રહેમરાહે નિમણૂંક
-
જિલ્લા શિક્ષણાધિકારી તરફથી સોંપવામાં આવે તે કામગીરી
-
શાખાને લગતા તમામ રજીસ્ટરો વિગતવાર નિભાવવા.
|
|