જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી
ભરૂચ.
અગત્યનું : ઓનલાઇન પરિપત્રો માટે લોગીન

યૂજ઼રનુ નામ : પાસવર્ડ :
District Education Office - Bharuch | Hisabi Branch

હિસાબી શાખા

  1. કચેરીના સ્ટાફ અધકારી / કર્મચારીઓ વર્ગ -1,2,3,4 નાં પગાર ભથ્થાં બીલો, પ્રવાસ ભથ્થા બીલો તથા મેડીકલ રીએમ્બર્સમેન્ટનાં બીલો ઉગવવા તથા ચુકવણી કરવા સંબંધિત કામગીરી
  2. કચેરીની અધિકારી / કર્મચારીઓ વર્ગ - 1,2,3,4 નાં જી.પી.એફ. ઉપાડના બીલો બનાવી ઉગવવા તથા ચુકવણી કરવા સબંધિત કામગીરી
  3. કચેરીના કન્ટીજન્સી ખર્ચના બીલો ઉચ્ચક બીલો બનાવી ઉગવવા તથા ચુકવણી કરવા સબંધિત કામગીરી
  4. કચેરીના હિસાબી શાખાએથી થતા નાણાંકીય લેવડ - દેવડનાં હિસાબો રાખવા, કેસબુક નિભાવવાની કામગીરી
  5. કચેરીના હિસાબી શાખાએથી થતા કચેરીનાં પી.એલ.એ. નાં લેવડ-દેવડનાં હિસાબો રાખવા, કેસબુક નિભાવવાની કામગીરી
  6. કચેરીના હિસાબી શાખોએથી થતા સરકારશ્રીમાં જમા ભરપાઈ કરવાનાં થતા નાણાં ચલણથી બેંકમાં જમા કરાવવાની કામગીરી
  7. કચેરીનાં હિસાબી શાખાએથી થતા પી.એલ.એનાં નાણાંકીય આવક ચલણથી બેંકમાં જમા કરાવવાની કામગીરી
  8. કચેરીનાં હિસાબી શાખાએથી થતા પી.એલ.એ. માંથી ચુકવવાના નાણાં ચેકથી બેંકમાંથી ઉપાડીને ચુકવણી કરવાની કામગીરી
  9. કચેરીના તથા કચેરીના તાંબા હેઠળની સંસ્થાઓનાં માસિક ખર્ચપત્રકો જે તે ઉપલી કચેરીને બનાવીને મોકલવાની કામગીરી.
  10. કચેરીનાં તથા કચેરીનાં તાબા હેઠળની સંસ્થાઓના આઠ માસિક, વાર્ષિક અંદાજોની કામગીરી તથા બજેટની કામગીરી
  11. કચેરીનાં કર્મચારી / અધિકારીશ્રીઓના પગાર ભથ્થાની નોંધણીનું એ / રજીસ્ટર નિભાવવાની કામગીરી
  12. કચેરીનાં અધિકારી / કર્મચારીઓના આવકવેરાની કામગીરી (ફોર્મ નં.16,24 સરલ)
  13. કચેરીનાં હિસાબી શાખાને લગતા તમામ રજીસ્ટરો નિભાવવા, બીલ રજીસ્ટર, ગ્રાંટ રજીસ્ટર, અવરજવર રજીસ્ટર, સરકારી ચલણ રજીસ્ટર તથા અન્ય.
  14. કચેરીનાં હિસાબી શાખા દ્વારા ઉચ્ચક બીલથી ઉગવેલ નાણાંનું ડી.સી. બીલ બનાવી એ.જી. કચેરીને હિસાબો મોકલવાની કામગીરી
  15. કચેરી તથા તાંબાની સસ્થાનાં થતા ખર્ચાઓનું એ.જી. કચેરી, રાજકોટ ખાતે મેળવણું કરવાની કામગીરીકચેરી તરફથી સોંપવામાં આવે તેવી તમામ કામગીરી