જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી
ભરૂચ.
અગત્યનું : ઓનલાઇન પરિપત્રો માટે લોગીન

યૂજ઼રનુ નામ : પાસવર્ડ :
District Education Office - Bharuch | NOC Branch

એન.ઓ.સી.શાખા

ક્રમ કામગીરી આધાર, સંદર્ભ
1 રજીસ્ટર્ડ ખાનગી માધ્યમિક શાળાઓના કર્મચારીઓની ભરતી માટેની કાર્યવાહી બાબત -
2 ઈન્ટરવ્યુ માટેની કાર્યવાહી બાબત -
3 સહાયકોની ભરતી કરવા બાબત શિક્ષણ વિભાગ ઠરાવ ક્રમાંક:
બમશ/1199/741-2(ગ) તા. 2-7-99 અન્વયે – આવી નિમણુક મેળવનારને પાંચ વર્ષ પુર્ણ કર્યા બાદ વર્ષથી મળવાપાત્ર પગાર ધોરણમાં તમામ લાભો અપાશે. – આવી નિમણુંક મેળવનારને પાંચ વર્ષ સુધી નીચેના દરે ઉચ્ચક માનદ વતન ચુકવાય છે.
(અ) શિક્ષણ સહાયક ઉચ્ચક – 4000 – પ્રતિમાસ
(બ) શિક્ષણ સહાયક ઉચ્ચક – 4500 – પ્રતિમાસ
(ક) વહીવટી સહાયક ઉચ્ચક – 2500 – પ્રતિમાસ
(ડ) સાથી સહાયક ઉચ્ચક – 1500 – પ્રતિમાસ
આવા કર્મચારીઓને પાંચ વર્ષ બાદ મ.શિક્ષણ ક્લાર્ક અને પટાવાળા તરીકે નિયમિત કરવામાં આવશે.
4 વર્ગ ઘટાડો વર્ગ ઘટાડાની દરખાસ્ત અન્વયે પક્ષકારોને સાંભળીને શિક્ષણ વિભાગના ઠરાવ ક્ર:ઉમશ/1293/233/ગ/ તા. 21-5-94 ના ઠરાવ મુજબ ફાજલ કરવા અથવા 36(1)ની કાર્યવાહી

ગ્રાન્ટ શાખા

ક્રમ કામગીરી આધાર, સંદર્ભ
1 બિનસરકારી માધ્યમિક શાળાઓને નિભાવ ગ્રાન્ટની ચુકવણી ગ્રાન્ટ ઈન એઈડ 1964-90(1) ની જોગવાઈ મુજબ નિભાવ ગ્રાન્ટ ચાર હપ્તાથી મંજુર કરી એને મંજુર થયેલ ગ્રાન્ટના શાખા તરફથી રજુ થતાં બિલો કાઉન્ટર સહી કરી તિજોરીમાં રજુ કરવા અને ચુકવણું કરવું
- ગ્રાન્ટ ઈ.એ. 1964-90(2) (91)(92)(93) ની જોગવાઈ તથા સરકારશ્રીના વખતોવખતના ઠરાવો અને પરિપત્રોની જોગવાઈ મુજબ ચુકવેલ એડવાન્સ ગ્રાન્ટની ગણતરી કરાવી ગ્રાન્ટ સરભર કરવી.
- કમિશ્નર કચેરી, એ.જી. કચેરી દ્વારા તથા ઓડીટ અન્વયે શાળાઓ પાસેથી રજુઆત મેળવી સબંધિત કચેરીને રજુ કરી અને રજુઆતના અંતે અમાન્ય થતી રકમની વસુલાત કરવી.
- આ ઉપરાંત ઉપરોક્ત કામગીરીના પરિણામ સ્વરૂપ આ કચેરી સામે થતાં કોર્ટ કેસોમાં ગ્રાન્ટ ઈ.કોડ 1964 અને લાગુ પડતા ઠરાવોની જોગવાઈ મુજબ પેરાવાઈઝ રિમાર્કસ સરકારશ્રી અને આ કચેરી વતી રજુ કરવા.